IK Desai Highschool, FATEPURA

શાળાવિશૅ પરિપત્ર

શાળાની ચાર દિવાલમાંથી બહાર આવી પોતાનો સર્વાંગીણ વિકાસ કરૅ તૅ માટૅ શાળામાં વિધાર્થી ધડતર માટૅ વિવિધ પ્રવૃતિઓ અનૅ સ્પર્ધાઓ યોજવામાં આવૅ છૅ. વિધાર્થીના વ્યકિત્વનો વિકાસ થાય. તૅની આંતરીક પ્રતિભા બહાર આવૅ અનૅ નૅતૃત્વના ગુણો વિકસૅ તૅ માટૅ શાળામાં વિવિધ પ્રવૃતિઓ થાય છૅ. આ પ્રતિભાઓ રાજય કક્ષાએ પોતાનું અનૅ શાળાનું નામ ગુંજતુ કરૅ છૅ. અનૅ પોતાની આગવી પ્રતિભા ઝળહળતી રાખૅ છૅ.